મોબાઇલ-ઑફ,-કહાની-ઓન-(મીની-સ્ટોરીઝ-સિરીઝ)-2

  • 1.4k
  • 1
  • 612

( 3 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું! મન ઉદાસ હોય છે તો આપણને આપની ગમતી વ્યક્તિ સાથે વાત કરવાની ઈચ્છા થઇ આવતી હોય છે ને! મારે પણ વાત કરવી હતી, પણ નસીબ જ નહોતું! પૂર્વી, મારી બહેનનાં છોકરાએ બધું જ ચાર્જિંગ ફિનિશ કરી દીધું હતું અને હવે હું ગીતા સાથે વાત નહિ કરી શકું! પૂર્વીનો ફોન મારી પાસે જ હતો અને એના નંબર પર ગીતાએ કોલ કર્યો હતો. નંબર જોઈને જ દિલનાં તાર ઝણઝણી ઉઠયાં. દિલ એક ધબકારો ચૂકી ગયું. હાય! એને સામેથી કહ્યું તો દિલ ખુશ