જે માતા-પિતા પોતાના સંતાનોને ધર્મનું શિક્ષણ ના આપે એ દુશ્મન સમાન છે. ત્યારના જમાનાના માતા પિતાની ઈચ્છા એવી છે કે મારાં બાળક ના દરેક શોખ પુરા થાય. માટે પોતે તકલીફ સહન કરીને પોતાના બાળકો ને પૈસા ખરીદી શકાય એવુ બધુજ લઇ આપે છે. માતા - પિતા એવુ વિચારે છે કે જે સુખ - સગવડ અમને નથી મળી એ અમારા બાળકોને પુરી પાડીએ. એટલે બાળક કઈ પણ જીદ્દ કરે એટલે તરત વસ્તુ લઈને આપી દે એટલે લાંબા ગાળે બાળક જિદ્દી થઇ જાય છે.માં - બાપ બાળકના મોજ શોખ પુરા કરવામાં ધાર્મિક સંસ્કાર આપવાનુંજ ભૂલી જાય છે. આપણે ત્યાં કહેવત છે ને