આત્મા

  • 2k
  • 664

આત્મા શુ છે? કોઇ ચમત્કારિક વસ્તુ ગણે છે તો કોઇ શરીરનું અંગ જે મૃત્યુ પછી શરીરથી જુદુ પડે છે!હુ અહી એક મહાન વ્યક્તિની વાત જણાવવા માગીશ જેમને હજારો વર્ષો પહેલાં કહેલું કે આત્મા ન વર્ષથી ભીંજાય શકે, ન પવન સૂકવી શકે, ન તલવારથી વીંજી શકાય, ન આગ બાળી શકે જેમને ખુદની ઓળખ આપતાં જણાવ્યું હતું કે ઇન્દ્રિયોમાં હુ મન છુ! મન એટલે દિમાગથી ઉત્પન્ન થયેલ વિચાર, બુદ્ધિ.વિચાર અને બુદ્ધિને ન બાળી શકાય, ન ભીંજવી શકાય, ન કાપી શકાય જેવા વિચાર તેવો વ્યક્તિ, મહાન વિચાર ધરાવતા વ્યક્તિની ઓળખ મહાત્મા થી જ ' થાય છે, એ મુજબ પરમ આત્મા એટલે પરમાત્મા તેમના