સંસ્કૃતમાં ભાષામાં કોઈ અપશબ્દ નથી

  • 2.5k
  • 866

મિત્રો સંસ્કૃત ભાષાથી આપ સૌ માહિતગાર હસો જ પણ તેમ છતાં મને ગમતા અમુજ પોઈન્ટ્સ તમને જણાવવાનું મને ઘણો આનંદ થશે.સંસ્કૃત ભાષા મારી મન પસંદ ભાષા છે. સંસ્કૃત દેવોની ભાષા છે, એટલે તેને દૈવનાગરી લિપિ પણ કહે છે. મિત્રો સંસ્કૃત ભાષા વિશે મારૂ એવુ છે, કે ભારતમાં જેટલો વિકાસ અંગ્રેજી ભાષાનો થયો એટલો વિકાસ જો સંસ્કૃત ભાષા નો થયો હોત તો આજે ssc અને hsc માં ટકાવારી ઓછી આવવાના કારણે જે આત્મહત્યા જેવું હલકું પગલું વિદ્યાર્થીઓ ભરે છે એ ભરતા હોત. જે બળાત્કાર ના કિસ્સા વધ્યા એ પણ આટલા મોટા પ્રમાણમાં ના વધ્યા હોત.ગર્લફ્રેન્ડ અને બોય ફ્રેન્ડ ની જે ફેશન