કોણ હતી એ ? - 6

  • 1.2k
  • 612

( રવિ અને મયંક ને સંજના વિશે માહિતી મળે છે.... હવે આગળ ) રવિ અને મયંક નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભા રહી જાય છે. મયંક એના મોબાઈલ માં એડ્રેસ વાંચે છે. ૪, સંતરામ સોસાયટી, બસ સ્ટેન્ડ પાસે, નડિયાદ. મયંક ગૂગલ મેપ માં સંતરામ સોસાયટી સર્ચ કરે છે. બંને ઘર શોધતા શોધતા સંતરામ સોસાયટી પોહોંચે છે. ૪, નંબર ના ઘર પાસે જઈ બાઈક ઊભી રાખે છે. બંગલો બંધ દેખાઈ રહ્યો હતો. આગળ એક મોટો જાંપો હતો. રવિ અને મયંક અંદર દાખલ થયા. જાંપો ખુલ્લો હતો. અંદર દાખલ થઈ મયંક એ બેલ વગાડી. કોઈ એ દરવાજો ખોલ્યો નહિ. મયંક એ ફરી