વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 10

  • 2.3k
  • 1.3k

{{{Previously: બંને આજે વર્ષો પછી, મીઠી યાદોને વાગોળતાં, ચેહરા પર મંદ સ્મિત સાથે, કાલની રાહ જોતાં, જાણે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા. શું શ્રદ્ધા અને વિશ્વાસ ફરીથી એક થશે? શું સિદ્ધાર્થ શ્રદ્ધાને ડિવોર્સ આપશે? શું વિશ્વાસ શ્રદ્ધાની હેલ્પ કરશે? બંનેની મુલાકાત સાચ્ચેમાં સંયોગ હતો કે કોઈની પ્રીપ્લાંનિંગ ? }}}આજની સવાર કંઈક અલગ જ હતી. શ્રદ્ધા નાહી-ધોઈને પરવારીને નીચે આવી એના ચેહરા પર કંઈક અલગ જ ચમક હતી. નલિનીબેને શ્રદ્ધાને ખુશ જોઈને કહ્યું, સુખી રહો, બેટા. તારી ખુશીનું કારણ તો હું જાણતી નથી, પણ જે હોય એ હંમેશા રહે એવી ભગવાનને પ્રાર્થના. શ્રદ્ધા પણ ખુશી ખુશી કિચનમાં ગયી અને બ્રેકફાસ્ટ બનાવ્યો.