એક સફર સ્વપ્ન કે હકીકત

  • 512
  • 1
  • 155

એક સફર - સ્વપ્ન કે હકીકત અરે બાપા,દસમાં દસ મિનિટની વાર છે.જલ્દી પાંચ મિનિટની અંદર હોસ્ટેલ પહોચવુ જોશે,નહિતર ગેટ બંધ કરી દેશે તો બહારે જ આખી રાત કાઢવી જોશે. અજયે લાયબ્રેરીમાં પોતાની બુક વાંચતા અચાનક મોબાઈલની સ્ક્રીન ઓન કરીને ટાઈમ જોતા મનમાં બબડવા લાગ્યો.હજુ એ ઊભો થઈને હોસ્ટેલ જવા નીકળી રહ્યો હતો ત્યાં જ મેસેજ ટ્યુન સંભળાતા મેસેજ જોવા મોબાઈલ ઓન કર્યો. ક્યા ગયો? આ રહ્યો દેવી. એ મેસેજ કરીને અજયે સ્માલિનુ ઈમોજી મુકતા હોસ્ટેલના રસ્તે રવાના થયો. એ તો મને ખબર છે કે તુ અહીયા છે,પણ હમણા કેમ તારા કોઈ મેસેજ આવતા નથી? હુ પાટણ આવ્યો છુ.અહી મારે એક્ઝામ ચાલુ થશે તો હોસ્ટેલ વાંચવા માટે રોકાયો