લેખ વિશેષ

  • 1.5k
  • 1
  • 444

વિચારોની પૂજામાનવીએ વ્યક્તિને મહત્વ આપે છે પણ તેના વિચાર,કર્મ,ત્યાગ અને સદગુણોને પોતાના જીવનમાં ધારણ નથી કરતો. આપણે વ્યક્તિની પૂજા કરીએ છીએ અને વિચારોની નહિ.જેમ રામને આપને એક મૂર્તિ સ્વરૂપે સ્થાપિત કરી દીધા. તેમની પૂજાપાઠ, વ્રતજપ કરીએ છીએ,પણ રામ જે વિચાર સાથે,જે કર્મ સાથે અને જે મર્યાદા સાથે પોતાનું જીવન વ્યતીત કર્યું તે માત્ર મનોરંજન સ્વરૂપે જ જોઈએ છે ,નહિ કે તેમના વિચારોને આપણા જીવનમાં ધારણ કરતા. ભગવાન બનાવીને મૂર્તિમાં સ્થાપી દીધા ,પણ તે મૂર્તિને વાચા આપના જીવનમાં નથી આપી. મંદિર બનાવીએ છીએ પણ તેમના વિચાર અને મર્યાદાનું મંદિર આપના મનમાં કે જીવનમાં નથી બનાવતા. સમાજની આજ દુર્બળતા છે, મહાન આત્માની