અ - પૂર્ણતા - ભાગ 4

  • 1.3k
  • 1k

મીરાએ દેવિકા પાસે સીસીટીવી ફૂટેજ માંગી અને દેવિકાએ તે આપી. ફૂટેજમાં સૌથી છેલ્લી જે વ્યક્તિ વિક્રાંતને મળવા આવી હતી તે એક સ્ત્રી હતી. મીરાએ ફૂટેજ દેવિકને બતાવી અને પૂછ્યું, "આ સ્ત્રીને તમે ઓળખો છો?" દેવિકા ફૂટેજ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. તેના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો,"આ તો...આ તો...વિક્રાંતની ફ્રેન્ડ છે...પણ આ રાતે અહી...એટલે કે..." દેવિકાને શું બોલવું ખબર ન પડી. પોતાના પતિને રાતે કોઈ સ્ત્રી મળવા આવે એનો શું મતલબ થાય એટલું તો દેવિકા અને મીરા બેય સમજતાં હતાં. જો કે હમેશા જે દેખાય એ જ સત્ય હોય એવું જરૂરી નથી. મીરાએ દેવિકાને પાણીનો ગ્લાસ આપ્યો. "રિલેક્સ મિસિસ મેહરા. પહેલા પાણી