અ - પૂર્ણતા - ભાગ 3

  • 1.4k
  • 1.2k

રેના જે કેટલાય સમયથી વૈભવની રાહ જોઈ રહી હતી પણ જ્યારે વૈભવ આવ્યો ત્યારે જાણે કેમ વાવાઝોડું લઈને આવ્યો હોય એવી પ્રતીતિ થઈ રેનાને. વૈભવએ રેનાને બાવડેથી પકડી અને ગુસ્સામાં હલબલાવી, "સમજવા માટે બાકી જ શું રહ્યું છે રેના? તારા કાળા કરતૂતના પુરાવા છે મારી પાસે. તે ખૂબ છેતરી લીધો મને, પણ હવે નહિ. આ વૈભવ શાહ દગો કરનારને ક્યારેય માફ નથી કરતો. લે આ ડિવોર્સ પેપર. મારી જિંદગીમાં તારા દિવસો અહી જ પૂરા. મારા પરિવાર અને મારી પરીને હું સાચવી લઈશ." વૈભવ ડિવોર્સ પેપર રેનાના મોં પર ફેંકીને ત્યાંથી જતો રહ્યો. રેના તેની પાછળ દોડી, "વૈભવ , પ્લીઝ સાંભળ....તું