હમસફર

  • 2.3k
  • 706

"એ બસ ઉભી રાખજો હું ફટાફટ સ્કુટી પાર્ક કરી લઉં અને હું આવું જ છું"- એક કરલી વાળ વાળી છોકરી સ્કૂટીમાં મારામાં આવતી હતી અને બસની પાછળથી એણે બૂમ પાડી... બસનો ડ્રાઇવર પણ ઓછામાં આવીને જવાબ આપ્યો-- કેટલું મોડું હોય બસ આખી ફુલ ભરાઈ ગઈ છે હવે ક્યાં બેસસો? ત્યાં તો સ્કુટી પાર્ક કરીને છોકરી બસમાં સટાસટ ચડી ગઈ. પિકનિકના લીડર ગેલમાં આવીને બોલ્યા --હવે ઉપર એર કન્ડિશનમાં જતા રહો. બસની ઉપરની સાઈડ બેસો. અહીંયા ક્યાં જગ્યા નથી. પિકનિક લીડર ના વાત સાંભળીને બસના બધા થોડાક હસમુખ મૂડમાં આવી ગયા. "શું પરમ અંકલ તમે પણ એક તો હું આટલા દૂરથી