સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 2

  • 1.8k
  • 894

[ મિત્રો આપણી આગળના ભાગમાં જોયું કે રેખા મારા ઘરેથી સાંજે મળશું તેમ કહીને ચાલી જાય છે ... ]હવે જુઓ આગળ... હું રેખા વિશે વિચારતી હતી. ત્યાં અચાનક ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલીને જોયું તો...મારા પતિ .. એક પ્રેમાળ સ્મિત સાથેહું : શુ વાત છે આજે જલ્દી આવી ગયા..?દિપેન : હા તારી જૂની મિત્ર જો આવી રહી છે.હું : હા હા દીપેન : હા તો ચાલો આપણે બંને જલ્દીથી તૈયારી કરી લઈએ તે લોકો આવતા જ હશે.. અને થોડી વારમાં ડીનરની તૈયારી પણ થઈ ગઈ..અને ત્યાં જ ડોરબેલ વાગે છે.. અને દરવાજો ખોલી જોયું તો રેખા લોકો આવી ગયા. હું :