પ્રેમ સમાધિ - પ્રકરણ-73

(13)
  • 2.2k
  • 1
  • 1.2k

પ્રેમ સમાધિ પ્રકરણ-73 રાજુ નાયકો અચાનક બંગલે આવી ચઢ્યો... આવીને તરતજ વિજયને મળ્યો વાતચીત કરી. વિજયની આંખો ઉપર ચઢી ગઇ થોડીવાર માટે ચહેરો બદલાઇ ગયો ચિંતા સાથે ગુસ્સો આવ્યો પણ બે પળમાં સ્વસ્થ થયો પછી રાજુની સામે જોયું બોલ્યો “આપણે અત્યારેજ શીપ પર જઇએ છીએ.” રામુએ કહ્યું “બોસ વાત ટેન્શનની છે છતાં તમે સ્વસ્થ થઇને હસ્યાં શું વાત છે ? મને તો ખૂબ ચિંતા થઇ છે હું પોરબંદરથી લાગલો અહીં આવી ગયો મને તો વહેમ છે કોઇ મારાં કોલ પણ હેક થાય છે કોઇ બીજું સાંભળે છે સાધુને તો પતાવી દીધો પણ એનાં ગૂર્ગા પેલાં મધુ સાથે... “ વિજયે કહ્યું