અનહદ પ્રેમ - 12 (છેલ્લો ભાગ)

  • 812
  • 350

અનહદ પ્રેમ પાર્ટ - 12 મે માંડ માંડ રૂપાલીને મિષ્ટીને માનવવા માટે કનવેન્સ કરી. રૂપાલી મિષ્ટીની ખાસમાં ખાસ ફ્રેન્ડ હતી. એટલે કદાચ રૂપાલાની વાત મિષ્ટી માનશે. એ વિચારીને મે જરા હાશકારો અનુભવ્યો. રૂપાલી એ પણ મારા તરફથી મિષ્ટીને મનાવવાનો વાયદો આપ્યો. અને કહ્યું. " હું મારા બનતા બધા પર્યત કરીશ આરવી ને મનાવવાના પણ તમારે એક પ્રોમિસ આપવું પડશે મને." શું પ્રોમિસ? મે જરા કુતુહલતાથી પૂછ્યું..." એ જ કે આજ પછી તમે એને આ બાબતે હેરાન નહીં કરો. તમારા કારણે એની આંખમાં કોઈ આંસુ નાં આવવા જોઈએ" રૂપાલી એ મને પ્રોમિસ લેવડાવતા કહ્યું..." અરે તમે નિશ્ચિત રહો. હું એની આંખમાં