અનહદ પ્રેમ - 11

  • 898
  • 434

અનહદ પ્રેમ પાર્ટ - 11 "જો મિષ્ટી સોરી મારાથી આવેશમાં આવીને આવું થઈ ગયું બાકી હું મારી મર્યાદા જાણું છું. મિષ્ટી સોરી પ્લીઝ" મે મિષ્ટીને માફ કરી દેવા વિનંતી કરી પણ મિષ્ટીનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો હતો. " મારે કશું નથી સંભાળવું તું મને હાલને હાલ મારા ઘરે મૂકી જાય છે કે હું જાતે જતી રહું" મિષ્ટીનાં અવાજમાં કંપન હતું. તેના આંખો માંથી આંસુની ધારા વહી રહી હતી. મિષ્ટી સડસડાટ રિવરફરન્ટની બહાર નીકળી ગઈ. હું પણ તેની પાછળ પાછળ તેને મનાવવા દોરાઈ ગયો." મિષ્ટી પલીઝ તું રડ નહિ હું તારા આંખોમાં આંસુ નહિ જોઈ શકું . મને સમજાવાનો એક