અનહદ પ્રેમ - 9

  • 1.5k
  • 804

અનહદ પ્રેમ પાર્ટ - 9 આરવી ને આમ અચાનક ઓફ્લાઈન થતા જોઈને હું મૂંઝાયો મને થયું કદાચ મારા આઇ લવ યુ નો મેસેજ જોઈને એ મારા પર ગુસ્સે થઈ ગઈ હસે. એટલે મે ફરી મેસેજ કર્યો." આઈ લવ યૂ એઝ અ ફ્રેન્ડ".. આરવી એ તરત મેસેજ જોયો અને હસવા વાળું ઈમોજી મોકલી દીધું. અને તરત ગુડ નાઈટ કહીં દીધું. મે તરત મેસેજ કર્યો." એક વાત કહું"" હવે શું કહેવું છે? બોલ જલ્દી મારે સૂઈ જવું છે. કાલે સવારે વહેલા ઊઠવાનું છે. તમારી જેમ નથી સાહેબ કે નવ નવ વાગ્યા સુધી પથારીમાં પડ્યા રહીએ." આરવી એ મને ટોન્ટ મારતાં કહ્યું... મે