ગલતફેમી - 11 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

  • 1.4k
  • 2
  • 562

કહાની અબ તક: પાર્થ રિચાને કોલ કરે છે અને બહુ જ બીઝી હોવા છતાં એની સાથે વાત કરે છે. આટલા બીઝી ટાઈમમાં પણ રિચા એણે ખાવા માટે એક હોટેલમાં લઇ જાય છે. થાકને લીધે પાર્થ ટેબલ પર જ માથું ઝૂકાવી દે છે. રિચા પણ એણે પ્રેમને પંપોરવા માગે છે પણ એક ખ્યાલ આવતા એ તુરંત જ માથું ઊંચું કરી લે છે. રિચા એણે ફરિયાદ કરે છે કે પાર્થ વનિતા સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે. વનિતા સાથે નહિ રહે એમ પાર્થ એણે સમજાવે છે. રિચા પાર્થને એનાં હાથથી ખવડાવે છે. વનિતા એ રિચા પહેલાં પાર્થને આઇસ્ક્રીમ ખવડાવી હોય છે એ