શ્રીકાંત

  • 2.5k
  • 1
  • 956

શ્રીકાંત- રાકેશ ઠક્કર રાજકુમાર રાવની નવી ફિલ્મ ‘શ્રીકાંત’ ને સમીક્ષકો ઉપરાંત વર્ડ ઓફ માઉથથી સારો લાભ થયો હતો. ૨૦૧૮ માં રાજકુમારની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ સફળ રહી હતી. એ પછી આવેલી ૧૦ ફિલ્મોનો એનો અભિનય જરૂર વખણાયો હતો પણ ધંધાકીય રીતે સફળ થઈ શકી ન હતી. હવે અભિનયને કારણે જ ‘શ્રીકાંત’ જોવા માટે દર્શકો ઉમટી રહ્યા છે. રાજકુમાર એવો અભિનેતા છે જેના અભિનય પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય એમ છે. તેની નિષ્ફળ ફિલ્મોની યાદી લાંબી થઈ રહી હતી. એક લડકી કો દેખા તો એસા લગા, જજમેન્ટલ હૈ ક્યા, મેડ ઇન ઈન્ડિયા, શિમલા મિર્ચ, 5 વેડિંગ્સ, રૂહી, બધાઈ દો,