આઇ મોગલ નું ધામ ભગુડા

  • 1.9k
  • 672

‘આઈ શ્રી મોગલમાનુ મંદિર’ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડાગામ એ આવેલું છે. જે “મોગલ ધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનક નું અનેરું મહત્વ રહેલું છે.ભગુડા ગામ ક્યાં આવેલું છે ?મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે.ખુલ્લા હરિયાળાં ખેતરો અને અમી નજરો થી છલકાતા ભગુડા ગામમાં આઈ મોગલ માં બિરાજમાન છે. આ ગામ આઈ મોગલ હાજરા હજુર છે.આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અનેક કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની