ખજાનો - 34

  • 1.2k
  • 1
  • 792

" જ...જ...જો.. જોની... મારા પગ પાસે કંઈક છે." જોની અને લિઝાનો ફિટ હાથ પકડતા, આંખો બંધ કરી, ગભરાયેલા સ્વરે સુશ્રુતે કહ્યું. જોની લિઝા અને હર્ષિતે ધીમે રહીને નીચે જોયું તો તેઓની આંખો પહોળીની પહોળી રહી ગઈ અંધારામાં સાપની ઝીણી ઝીણી ચમકતી આંખો દેખાઈ રહી હતી અને માત્ર એક સાપ નહીં ઘણા સાપોની આંખો ચમકતી દેખાઈ રહી હતી. લિઝાએ સુશ્રુત સામે જોયું. તે ડરનો માર્યો આંખ ખોલતો જ ન હતો. લિઝા પણ ખૂબ ડરી ગઈ હતી પરંતુ હાર માની લેશે તો તેના ડેડને કેવી રીતે બચાવશે ? આથી તેણે ઊંડો શ્વાસ લીધો અને હિંમત કરી સુશ્રુતના પગ પર ચડતા સાપને દૂર