ધૂપ-છાઁવ - 137

(11)
  • 1.7k
  • 2
  • 846

અપેક્ષા મારાથી કંઈ છૂપાવી રહી હોય તેમ મને ઘણાં સમયથી લાગ્યા કરતું હતું...લક્ષ્મી બા અસમંજસમાં મૂકાઈ ગયા હતા...હકીકત શું છે તે કશું જ સ્પષ્ટ સમજાઈ રહ્યું નથી...પરંતુ હકીકત જો આ હશે તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે તેનો તેમને અંદાજો હતો..કારણ કે ઈશાન માટેનો અપેક્ષાનો પ્રેમ અનહદ છે તે વાત તે જાણતાં હતાં...એક નર્સ લક્ષ્મી બા પાસે આવીને ઉભી હતી અને જાણે તેમને ઢંઢોળી રહી હતી..."આન્ટી, વંશમને હવે ઘણું સારું છે... તમને ડૉક્ટર સાહેબ અંદર બોલાવે છે..""હા આવી..." કહીને લક્ષ્મી બા ઉભા થયા અને ડૉક્ટર પરેશભાઈની કેબિનમાં પ્રવેશ્યા..."આન્ટી, વંશમને હવે ઘણું સારું છે તે ઓલરાઈટ છે તમે હવે તેને તેની