નારણ અને સતિષ દોલતને બોલતો સાંભળી રહેલાં મધુસરનો ફોન હતો. નારણે કહ્યું મધુસર ? તું શું બકે છે ?મધુ તારો સર ક્યાંથી થઇ ગયો ? તને ભાન પડે છે ? તારે એનો સાથ ક્યારથી થયો ? એતો આપણો દુશમન છે...”દોલતે હસતાં હસતાં કહ્યું “એ દુશમન ખરો પણ આપણો નહીં વિજય બોસનો... પેલાં બામણ શંકરનાથનો...” સતિષે કહ્યું “આપણો દુશમન નથી તો તમે આટલાં ડરી કોનાથી રહેલાં ? શા માટે પાણી પાણી અને સાવ સિયાળીયા થઇ ગયેલાં ?” દોલત ગાળામાં થુંક ગળી ગયો અને બોલ્યો “કંઈ નહીં કંઈ નહીં... એતો શીપની વાત તમને તો ખબર છે કે મધુસર શોખીન છે મેં આટલું