એક ષડયંત્ર.... - ભાગ 107

  • 742
  • 370

(સિયા ભાનમાં આવી જતાં, એના ચોથા દિવસે તેને ઘરે લઈ જવાની પરમિશન આપે છે. રાણા એમને ઘરે લઈ જવા આવે છે અને પોલીસ કમિશનર તેમની મહિનાની રજા મંજૂર કરી છે. કનિકા સિયાને મળવાની ઈચ્છા કરે છે અને રાણા ત્યાં લઈ જાય છે. દિપક અને સંગીતા તેનો ઉપકાર માને છે. હવે આગળ.....) સંગીતા બોલી કે, “એ માટે મારું એનજીઓ હંમેશા ખુલ્લું રહેશે અને છે જ, હું તો મારી દીકરીને મારા ઘરે લઈ જઈશ. પણ કોઈ એવી હોય તો મને કહેજે હું એના માટે એની મદદ કરવા તૈયાર છું અને રહીશ.” કનિકાએ પણ વાતને આવકારતાં કહ્યું. “એ બહુ જરૂરી છે મેડમ, તેના