એક ષડયંત્ર.... - ભાગ 104

  • 138
  • 56

(કનિકા માનવના ઘરના બધાને જવાબ આપી લઈ જાય છે, ત્યાં બબીતાના કહેવાથી કાસમ ગોળી મારી દીધી. ઓ જોઈ પોલીસ કાફલા એકદમ સતેજ બની ગઈ અને એ બંનેને પકડી જેલમાં મોકલી દેવામાં આવ્યા. હોસ્પિટલના ડૉકટરને કનિકાનું ઓપરેશન કરવા રાણાએ કહ્યું. હવે આગળ.....) ડોક્ટરે એમને કહ્યું કે, “ગોળી તો બહાર નીકળી ગઈ છે, અને એમને સાંજ સુધીમાં ભાન પણ આવી જશે.” “થેન્ક યુ વેરી મચ સર... હું સાંજે આવું છું પાછો, મેડમની ખબર જોવા.” એમ કહીને ત્યાંથી રાણા જતો રહ્યો અને પોલીસ સ્ટેશનને પહોંચી, તેને સૌથી પહેલાં જ એફઆઈઆર લખી દીધી કે, ‘માનવ નામના એક ગુનેગારને પકડવા જતાં કાસમે આઈપીએસ કનિકા મેડમને