એક ષડયંત્ર.... - ભાગ 102

  • 796
  • 392

(કનિકા અને પોલીસનો કાફલો માનવના ફાર્મહાઉસ પર પહોંચ્યો તો ત્યાં પાર્ટી ચાલતી હતી. અનિશે ત્યાં આવવાનું કારણ પૂછયું તો એમાં એની સાથે દલીલો ચાલુ થઈ. કનિકાએ એને ઇગ્નોર કરી માનવને એરેસ્ટ કરી ચાલવા લાગી, પણ.... હવે આગળ....) કનિકાએ તો ત્વરિતા થી તેનો ગનવાળો હાથ પકડી મરોડી દીધો અને તેને કહ્યું કે, “રાણાએ મને કંઈ નહી કરી શકે. તમે મારી ચિંતા ના કરો અને ચાલો.” એમ કહી તે મોહસીનને ખેંચવા લાગી અને તે પણ એની પાછળ થોડો ધસડાતો હોય એમ ચાલ્યો પણ ખરા એનો મોટાભાઈ બોલ્યો કે, “એક વાર કહ્યું ને કે જો મારા ભાઈને આટલો પણ હાથ અડાડયો છે ને,