એક ષડયંત્ર.... - ભાગ 101

  • 762
  • 384

(એક ફાર્મ હાઉસ આગળ કનિકા અને પોલીસનો કાફલો ઊભો રહે છે. બધા એ જગ્યાની આજુબાજુનો માહોલ જોવે છે. ઘરમાં પાર્ટી ચાલતી હોય છે અને ઘરના બધા એકબીજાને આગ્રહ કરી ખવડાવી રહ્યા છે. કનિકા ત્યાં અંદર જાય છે. હવે આગળ....) "એક ના તો તું આ પાર્ટીને આપવા લાયક છે કે ના અહીં ઊભા રહેલા લોકો પણ લેવા. આમ પણ હાલ તો ફક્ત મેં મીઠાઈ જ ઉછાળી છે." "તમે શું બોલો છો, મેડમ? તમને ખબર છે ને? એક તો તમે અમારી પાર્ટીમાં મંજૂરી વગર આવી ગયા અને આમ કેમ કરીને બોલો છો?" "ખબર છે અને મારે તને કહેવાની જરૂર નથી કે હું