એક ષડયંત્ર.... - ભાગ 100

  • 896
  • 436

(સુધાબેન સિયાની આવી દશા કરવા માટે કયારે પણ ભગવાન માફ નહીં કરે એમ કહે છે. કનિકા કોર્ટમાં રેકોર્ડિંગ રજૂ કરી માનવના જેલમાં ધકેલી શકાય તેની મંજૂરી મેળવે છે. પોલીસને ભેગા કરતાં કમિશનર ગુસ્સે થાય છે, પણ હવે તે કંઈ કરી શકે એમ નથી એવું એમને જણાવે છે. હવે આગળ....) "નથી આવી તો હવે આવી જશે... ઓકે, અને તમને આ શું થયું છે કે તમે આમ પૂછ પૂછ કરો છે કે કોણ છે? ક્યાં જવાનું છે? એ બધી પછી ખબર પડી જશે તમને. અને દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? હવે ચૂપચાપ બેસી રહો અને મને ડ્રાઈવ કરવા