એક ષડયંત્ર.... - ભાગ 97

  • 846
  • 414

(દિપક અને સંગીતા એકબીજાને સિયા પાસે જવા કહે છે, અને હિંમત રાખવાની વાતો કરે છે. પણ સુધાબેન એની પાસે પહોંચી જાય છે અને તેની સાથે વાત કરી હિંમત આપવાની સાથે વાતો કરવા કહે છે. સિયા પહેલાં પોતાની જાતને દોષી માને છે. હવે આગળ.....) “દાદી, તમે કહો ને કે તેવી કંડીશનમાં છે? જો દાદાને કંઈ થઈ જશે, તો દાદા વગર તો હું પણ કેવી રીતે જીવીશ. દાદા હતા એટલે જ હું હિંમત કરતી હતી અને હિંમત થતી પણ હતી, હવે કોના માટે હિંમત કરવાની.... મારા જેવી કોઈ ખરાબ પૌત્રી નહિ હોય, મારા જેવી છોકરીઓને તો કશું કહેવું જ ન જોઈએ.... બસ