એક ષડયંત્ર.... - ભાગ 95

  • 200
  • 76

(સિયા અને કનિકા વાત કરે છે અને તેના જીવનની મીઠી પળો યાદ કરે છે. માતા પિતાનો પ્રેમ તરછોડી તે માનવ જેવા માણસના પ્રેમમાં પડી અને એની સજા આ રૂપે જ મારી આવી હાલત છે. એટલે હું એ લોકોને મારું મ્હોં દેખાડવા પણ લાયક નથી. હવે આગળ.....) “આવી જિંદગી મારા જેવી કલેક્ટરની દીકરીની પણ થાય તો, સામાન્ય છોકરીને શું થાય?” સિયા આવું બોલી તો કનિકાએ એને કીધું કે, “તું તો ખરું ખરું બોલે છે, અને આજ સુધી મેં ક્યારે આવી છોકરી નથી જોઈ. હંમેશા જે નસીબનું જ રોતી હોય છે. જેને પોતાના દર્દની જ પડી હોય છે. પણ તારા જેવી પહેલી