એક ષડયંત્ર.... - ભાગ 92

  • 908
  • 1
  • 470

(દિપકને સિયા વિશે ખબર પડતાં અને કનિકાના આગ્રહથી સંગીતા અને સુધાબેનને સીટી હોસ્પિટલ બોલાવે છે. સિયા વિશે જણાવી બંને જણાને આઘાત લાગે છે. સુધાબેન દિપકને સમજાવે છે. કનિકાને જોઈ સંગીતા સિયાને મળવા જવા દેવાની પરમિશન માંગે છે. હવે આગળ.....) “હાલ ડૉક્ટર અને મારા સિવાય આ રૂમમાં જવાની પરમિશન નથી.” “તો હું પણ જોવું છું કે કયો લૉ મને મારી દીકરીને દેખવા માટે કે મળવા માટે પણ રોકી શકે છે, મારું એનજીઓ બોલાવતાં વાર નહીં કરું.” કનિકાની વાત પર ગુસ્સે થઈ સંગીતા બોલી તો, કનિકાએ દિપકની સામે જોયું અને કહ્યું કે, “સર તમને તો ખબર છે કે આપણા ગવર્મેન્ટના પ્રમાણે કે