(સિયા પણ એમની સાથે સંબંધ ના બાંધવા માટે થઈ સામે જવાબ આપે છે, તો તે પણ તેને મારે છે અને ધમકી આપે છે કે આનું પરિણામ સારું નહીં આવે માટે માની લે. માનવ પણ તેના અબ્બાના સપોર્ટમાં આવે છે અને તેને ગમે તેમ બોલે છે. હવે આગળ....) સિયા એ કહ્યું કે, “તમે મને આમ ગમે તેમ બોલો છો, એ પહેલા એક વાર પૂછો તો ખરા કે એમને મારી સાથે શું કર્યું છે?” “આવું કેવી રીતે તમે બોલી શકો છો કે મેં શું કર્યું છે? કેમ તમે કંઈ જ નથી કર્યું?” “કેમ કંઈ નથી કર્યું? એમને મારી જોડે સંબંધ બાંધવાની માંગણી