એક ષડયંત્ર.... - ભાગ 86

  • 1.1k
  • 1
  • 480

(માનવ સિયાને ખૂબ માર્યા પછી પણ તે એકની એક વાત રટે જતાં રૂમની બહાર કાઢી દે છે. છતાં સિયા એને કગર્યા જ કરે છે. અડધી રાતે કોઈ તેને જોઈ રહ્યું છે, એ ફીલ થતાં જ માનવના અબ્બા દેખાય છે અને તે તેમની સાથે સંબંધ બાંધવા આગ્રહ કરે છે. હવે આગળ.....) “જબરજસ્તીથી બાંધેલો સંબંધ. એવો કહેવાય કે જેમાં કોઈ છોકરીના હાથમાં ના હોય, ના એમાં મરજી હોય. અને અને એના પર આ જે વીતે એ તમારા સમજમાં પણ આવે શું?’ “અને તમે તમારી દીકરી સાથે પણ આવું જ કરી શકો કે અને એમનો મોટો ભાઈ એની બહેન સાથે આવું વર્તન કરી