એક ષડયંત્ર.... - ભાગ 80

  • 316
  • 1
  • 156

(માનવ અત્યાર સુધી મારતો હતો હવે તે તેની સાથે જબરજસ્તી પણ કરવા લાગ્યો. પછી તેનો ભાઈ પણ એ કરવા લાગ્યો. ફરી એક વખત રોમા સિયાને મળી તો એની હાલત જોઈ કારણ પૂછતાં તે કસમ આપે છે કે તે આ વાત કોઈને નહીં જણાવે. હવે આગળ....) “સિયા તું આ શું બોલે છે? તો આમ બોલી તારી જાતને વધારે એ લોકોને હવાલે કરી રહી છે. તને મારી કસમ...” રોમા આમ બોલી તો સિયા, “તું કંઈ નહી કરે, ફક્ત મમ્મી પપ્પા અને દાદા દાદીની મારી ખુશીની વાત કરજે અને મનમાં જ કહી દેજે કે તે મને માફ કરી દે અને હું એમને ખૂબ