એક ષડયંત્ર.... - ભાગ 76

  • 1.1k
  • 2
  • 594

(સિયા એના પરિવારને યાદ કરી ખૂબ રડી રહી છે, આ બાજુ માનવની મમ્મી તેને ટોન્ટ ઉપર ટોન્ટ મારી રહી છે. થોડીવાર રહી સિયાને અંદર બોલાવી મજહબ અને નામ બદલી કાઢવાનું કહેવામાં આવે છે. એ માટે પહેલા શામ, દામ અને દંડ અપનાવી એની વાત મનાવી રહ્યા છે. હવે આગળ....) “હા, તું અમારો મજહબ સ્વીકારીશ પછી તો હું તને રાણીની જેમ રાખીશ. બાકી જો તું આ નામથી તો મારા ઘરની નોકરાણી માટે જ બરાબર છે, અને જો તું અમારો મજહબ સ્વીકારી, અમારું કહેલું નામ અપનાવીશ ને, તો માનવ સાથે ફરીથી નિકાહ કરાવી દઈશું.” માનવની અમ્મી આવું કહેતાં જ સિયા આ સાંભળી બે