એક ષડયંત્ર.... - ભાગ 72

  • 1k
  • 490

(બંને પ્રેમપંખીડા છે, એ સમજી જતાં જ મેં એમના લગ્ન કરાવી દીધા, એ કંઈપણ પૂછયાગાછયા વગર. એ બ્રાહ્મણે સ્વીકારી લીધું. એ પછી માનવના મિત્રોને પૂછે છે, એમને ખબર નથી હોતી. એવામાં એક સોસાયટી આગળ કનિકાને કંઈક યાદ આવતાં જ તે ઘરમાં જાય છે અને નિરાશ થઈ જાય છે. હવે આગળ....) “સર, તમે તો આ સીટીના કલેક્ટર છો, પછી એમ કંઈ થોડી બહાર બેસાય.” કનિકાએ આવું કહ્યું તો કેશવે, “હા, પણ હું હાલ આ સીટીના કલેક્ટરના નાતે નહીં, પણ એક દીકરીના બાપ હોવાના નાતે આવ્યો છું. અને અહીં આમ માણસને કે એક દીકરીના પિતાને પોલીસ પોતાની કેબિનમાં બોલાવે ખરો?” દિપકના વેધક