(સિયા એના મનમાં માનવ માટે ચિંતા કરી તેના રૂમમાં થી બહાર આવે છે. પણ ઘરમાં ખુશી ખુશી જમી રહ્યા છે. તે એમની નજીક આવે છે તો એક સ્મેલ આવે છે. છતાં એને બોલાવતાં તે નજીક જાય છે અને એમની થાળીમાં ચિકન જોઈ શોક થઈ જાય છે. તે જોઈ બેભાન થઈ જાય છે. હવે આગળ....) "એક સારી બીબી એવી હોય કે એ ક્યારે પોતાના રૂમની બહાર નથી રહેતી. આવી રીતે જે બહાર રહે અને પોતાના શૌહર સાથે ના રહેતી હોય એ એક સારી બીવી ના કહેવાય. આવા લોકો તો બિલકુલ એના સસુરાલમાં રહેવાનું લાયક પણ ના હોય. આવી બીબીને તો દોજખ