એક ષડયંત્ર.... - ભાગ 66

  • 1.1k
  • 1
  • 506

(માનવ સિયાને એના પરિવાર સાથે મળવા નથી લઈ જતો છતાં તે ખુશીખુશી ઘરનું કામ કરી, ઘરને સજાવવાનાં સપનાં જોવે છે. પણ એક પરિવાર આવી અને મોહસીન એમનો દીકરો કહેતાં સિયા શોક થઈ જાય છે. મોહસીન પણ કબૂલે છે અને તેમને સલામ કરવાનું કહે છે. તે કરતી નથી અને રૂમમાં જતી રહે છે. હવે આગળ....) “તે મને મનાવવા આવશે ને એટલે હું એને બધી વાત પૂછી લઈશ કે એને મારાથી કેટલી કેટલી વાત તે છુપાવી છે. જો છુપાવી હોય તે મને એક વાર કહી દે કે તે મારાથી કેટલું છુપાવીને બેઠો છે. પણ તેને છુપાવવા જેવું કંઈ નહોતું....’ આમ સપનાં જોતી