એક ષડયંત્ર.... - ભાગ 64

  • 1.1k
  • 1
  • 568

(રોમા એના બોયફ્રેન્ડ સાથે ગાર્ડનમાં બેસેલી જોઈ તેના બોયફ્રેન્ડને રફુચક્કર કરી સિયા વિશે પૂછે છે. રોમા એક જ આલાપ રાગ તો જોઈ તેને એકાદ ઝાપટ મારી બધું બોલાવી લે છે. સિયા પાછી ફરી માનવના ઘરે જાય છે અને માનવનું ઘર જોઈ તે ખુશ થાય છે. અને તેને સજાવવાના સપનાં જોવા લાગે છે. હવે આગળ....) “છેવટે મને એ લોકો દેખાવા તો મળશે ને. એમને દેખી મને તો સંતોષ થશે.” “એ બધું હાલ કંઈ કરવાનું નથી. શાંતિ રાખ મને થાક લાગ્યો છે. જમવાનું તૈયાર થઈ ગયું હોય તો ચાલ જમી લઈએ. મને ખૂબ થાક લાગ્યો છે. આપણે આજે થોડા દિવસ પછી જઈશું,