એક ષડયંત્ર.... - ભાગ 63

  • 1.2k
  • 1
  • 574

(કનિકા એ રિપોર્ટ વાંચી દિપકનું અહીં બોલાવવાનું કારણ સમજી ગઈ અને તેને આ કેસ પર શોધખોળ ચાલુ કરી દીધી. અશ્વિન રાણાએ કલેકટર વિશે પૂછતાછ કરી તો તેને પણ સણસણતો જવાબ આપી સિયાની કોલેજ પહોંચી. હવે આગળ....) ગાર્ડનના કોઈ ખૂણામાં રોમા એના બોયફ્રેન્ડ સાથે ગાર્ડનમાં બેસી અને વાતો કરી હતી. ત્યાં જ કનિકા પહોંચી અને પેલા છોકરાને કહ્યું કે, “ચાલ ફટાફટ જતો રહે. બાકીનું ગૂટરગુ પછી કરજે.” “એ મેડમ તમે છો કોણ? હું શું કામ જાઉં તમે જતા રહો. તમે અમને ડિસ્ટર્બ કરો છો.” “હું કોણ છું વાળા, જો હું એક વાર મારી આદત પર આવી જઈશ ને તો તને કોઈ