એક ષડયંત્ર.... - ભાગ 62

  • 1.2k
  • 2
  • 592

(કનિકાની વિજયનગર ટ્રાન્સફર થઈ એમાં પણ ત્યાંના કલેક્ટર કેશવે એમની વગનો ઉપયોગ કરી કરાવી છે, એ જાણી તે ગુસ્સે થઈ અને દિપકને કારણ પૂછે છે. કેશવે કારણ આપતાં તેમની દીકરી સિયા કેવી રીતે ગઈ, અને તપાસમાં શું જાણવા મળ્યું તે કહે છે. હવે આગળ...) “અમે ખૂબ બધી વખત શોધી, પણ એ અમને મળી નથી રહી. મારા ડિટેક્ટિવ રૉયને ફોન કરીને તેની મદદ માંગી એટલે તેને પણ તારું નામ સજેસ્ટ કર્યું કે, ‘આપણી દીકરીને જો પાછી લાવવી હોય ને તો આ જ છોકરી અને આ જ આઈપીએસ લાવી શકશે, નહીં તો બીજું કોઈ નહીં લાવી શકે. અને એટલે જ મારે તને