એક ષડયંત્ર.... - ભાગ 60

  • 1.3k
  • 1
  • 632

(કેશવે ડિટેક્ટિવ રૉયને ફોન કરી સિયા વિશે તપાસ કરવા કહે છે. પણ તે કનિકાને આ માટે બોલાવવવાનું કહે છે અને કેમ આવું કહે છે, એ પણ જણાવે છે. સિયા અને માનવ શિમલા, મનાલી, ડેલહાઉસી જેવી જગ્યાએ ખૂબ ફરે છે. હવે આગળ....) આટલા દિવસમાં તેને ક્યારેય પણ કે એક મિનિટ માટે પણ તેના પરિવાર યાદ ના આવ્યો હોય એવું બન્યું નહોતું, તે લોકોની યાદ આવતાં જ તેના મન પર ઉદાસી છવાઈ જતી હતી, પણ છતાં માનવ એનો પ્રેમ મળી ગયો છે એ ખુશીમાં તે બહુ વધારે તેના પરિવાર વિશે વિચારતી નહીં. અને એમ કરતા કરતા એ બંને જણાએ ખૂબ બધું ફર્યા,