એક ષડયંત્ર.... - ભાગ 56

  • 1.3k
  • 1
  • 570

(કનિકા પોતાની દલીલ થી જજને સમજાવી અને તે કાદિલને રિમાન્ડ પર લેવાની મંજૂરી મેળવવામાં સફળ થાય છે. તે કાદિલને ટોર્ચર કરી તેનું કન્ફેશન લે છે અને તે રજૂ કરતાં કોર્ટ પણ તેને આજીવન કેદની સજા આપે છે. આ વાત કનિકા ઝલકને જણાવે છે તો તે ખુશ થાય છે. હવે આગળ....) “એ નરકમાં કોઈ જીવે કે ના જીવે શું ફરક પડે છે. અને તે સ્વર્ગમાં જાય તો પણ મને શું ફરક પડવાનો છે? હું તો હાલ જીવતે જીવત નરક જેવી જિંદગી જીવીશ ને.” એના જેવી એસિડ એટેકના લીધે વિકૃત ચહેરાવાળી, જેમાં કોઇ ખૂબ બેહુદા લાગી રહ્યા હોય કે ડરામણાં પણ. આવી