એક ષડયંત્ર.... - ભાગ 49

  • 940
  • 2
  • 374

(સિયાએ લગ્ન સમાજમાં જ કરવા જોઈએ, જેથી આપણે સેઈફ સાઈડ રહી શકીએ. આ વાત ઘરના બધા લોકો સમજાવી રહ્યા છે. આ સાંભળી તો સિયા કંઈ નથી બોલી શકતી પણ તે બધો જ ગુસ્સો માનવ પર કાઢે છે. માનવ તેને મનાવી રહ્યો છે. હવે આગળ....) “હું કંઈ એમની વાત માનવા માટે તો બિલકુલ તૈયાર નથી. ખરાબ પાસાં જ તે લોકો મને બતાવે છે અને જ્યારે તું કહે છે કે મારે એમની વાત માનવી જોઈએ. નથી માનવી મારે, એમની વાત મારે ફક્ત મારા મનની જ વાત માનવી છે. તો તું નક્કી કરી લે કે આપણે હવે શું કરવું છે? હું કહું છું