એક ષડયંત્ર.... - ભાગ 46

  • 1.3k
  • 1
  • 644

(સિયા તેની વાત માનવ જોડે મનાવી લે છે, માનવ મનથી ખુશ થતાં તે માની જાય છે. રોહિત એ સાંભળી જતાં તેને રોકવા મથે છે. એ પ્રયત્ન કરવામાં જ તે તેના ફ્રેન્ડને પૂછે છે અને તે સિયાની મિત્રને જણાવવાનું કહે છે. હવે આગળ....) ‘હે ભગવાન, આ છોકરી પણ ફોન ઉપાડતી નથી. એકવાર આ ફોન ઉપાડી દે તો સારું. એને બધું ના કહીને થોડું ઘણું કહીને એમ જ કહી દઉં કે તું હાલને હાલ આ વાત સિયાને કર. જેથી મારી સિયા સાવચેત બની જાય અને તેનું જીવન બરબાદ થતું બચી જાય. પછી હું બાકીની વિગત તો કોલેજમાં એને સમજાવી દેતો.’ ‘હવે કદાચ