એક ષડયંત્ર.... - ભાગ 44

  • 1.5k
  • 1
  • 724

(દિપક અને ઘરના લોકોની લવ મેરેજ વિશેના વિચાર સાંભળી સિયા ડરી જાય છે. તેના મનમાં તે હજી કન્ફ્યુઝન છે છતાં તે સમીર સાથે વાત કરી તસલ્લી કરવાનું વિચારે છે. કોલેજથી બહાર લઈ જઈ તે તેને પૂછે છે. હવે આગળ.....) “મારા ઘરના તો માની જશે અને તારા ઘરમાં આપણે પહેલા તારી મમ્મીને મનાવી લઈશું અને પછી બધું આસાન છે. હા આપણે આપણા પ્રેમની તાકાત જ બતાવવાની છે, એમને આપણી વાત મનાવીને, નહીં કે આપણે ભાગીને. લગન કરવા છે, પણ એ પહેલાં આપણે આપણાને મનાવીશું. એમ સમજ કે એ લોકો માને એટલો સમય રાહ પણ જોઈશું. પણ આપણે એમની મરજીથી અને એમના