એક ષડયંત્ર.... - ભાગ 42

  • 1.4k
  • 1
  • 696

(સિયાના મનમાં ગિલ્ટ થાય છે કે તે તેના મમ્મી પપ્પા અને ઘરના બધાથી વાત છુપાવી રહી છે. હેંમત કનિકાને કાદિલ કેટલા દિવસથી કોલેજ નથી આવતો અને કયાંય નથી મળી રહ્યો, તે જણાવતાં જ તેના ફ્રેન્ડને ઉઠાવી ઓકાવે છે કે કાદિલ કયાં છે? હવે આગળ....) એમ.એલ.નો જમણો હાથ બની જતા જ એના બધા જ આડાઅવળા કામો પર પડદા પડવા લાગ્યા હતા. એમ.એલેને સીટ મેળવવા જરૂરી હતું કે તે આવા ગુંડા પાળવા પડે. એટલે એને જ શેહ મળી હતી. તે સામાન્ય લોકો જે કામ ના કરે તે કરતો પછી તે મારપીટ હોય કે ધમકી આપવી હોય કે ડરાવવા હોય. તે ઉઘરાણી પણ