એક ષડયંત્ર.... - ભાગ 41

  • 1.5k
  • 1
  • 716

(કનિકા હેંમતને કહી કાદિલ પાછળ ખબરી ગોઠવી દે છે, જે તેને રજેરજની માહિતી આપે. સિયા અને માનવ, રોમા તેના ફ્રેન્ડ સાથે ફરવા જાય છે. દિપક રોમાને તેના મિત્ર સાથે જોઈ સિયા આગળ એ વાત વખોડે છે. એ સાંભળી સિયા વિચારમાં પડે છે. હવે આગળ....) “આપણે જો આપણા બંનેને પ્રેમને પામવું હોય તો શું કરવું? જીવન પણ મને કેવા કેવા રંગ દેખાડે છે કે મમ્મી પપ્પાથી કે દાદા દાદીને હું તો આ વખતે, એ બંનેથી વાતો છુપાવવા લાગી છું. પણ તે સમજી શકશે કે નહીં તેનો મને ડર છે.” એના મનમાં સખત અફસોસ હતો. પણ એની પાસે કોઈ ઓપ્શન નહોતું, એટલે