એક ષડયંત્ર.... - ભાગ 36

  • 1.5k
  • 1
  • 712

(સિયા તેના મમ્મી પપ્પાને સોરી કહી કોલેજ જાય છે. રોમા સાથે વાતચીત કરે છે. નોટ્સ માટે પણ વાત કરતી હોય છે ત્યાં જ માનવ આવી જાય છે અને તે દાદા વિશે પૂછે છે. એટલે સિયા તેની સાથે રૂડલી વાત કરે છે. પણ તેના મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમડે છે. હવે આગળ....) “બસ એકવાર મારું મન કિલયર થઈ જશે, પછી તો મને ક્યાં કોઈ ચિંતા છે? હું આરામથી એમને કે મારા મનને મારી વાત મનાવી શકીશ. એમ વિચારી તેને નક્કી કર્યું કે મારે માનવની પહેલા બરાબર ઓળખવો પડશે, એના વિશે જાણવું પડશે. પણ આ વખતે એની સાથે ફરીને નહીં, પણ બીજી રીતે