એક ષડયંત્ર.... - ભાગ 33

  • 1.5k
  • 1
  • 732

(કનિકા ઝલકને બધી જ વાતો પૂછે છે. કેવી રીતે એ છોકરાના મનમાં નફરત અને ઈર્ષાની ભાવના જાગે છે અને એ જ ભાવનામાં વહી તે તેના પર એસિડ નાંખી દે છે. સિયાનું ઘર સરસ રીતે સજાવેલું છે. આજે દાદા ઘરે આવવાના હોવાથી બધા દોડધામમાં લાગેલા છે. હવે આગળ....) કેશવે સિયાને કહ્યું કે, “સિયા બેટા, હવે દાદાને આરામની જરૂર છે અને એમને ડૉક્ટરે વધારે બોલવાની ના પણ પાડી છે. તો વાતો કરવાની રહેવા દઈ અને એમને બને એટલો આરામ કરવા દો. અને હા, બેટા દાદાનું જમવાનું, દવાનું અને આરામનો ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે, તો એ કામ તમારું. જા દાદાને રૂમમાં લઈ