(એસિડ જેના પર નાંખવામાં આવ્યું હતું તેનો કેસ લખવા પોલીસ ઇન્સ્પેક્ટર તૈયાર નહોતા. નાછુટકે પોતાની ઓળખ આપી લખવા મજબૂર કર્યા. તે છોકરી પાસે જઈ હિંમત બધાવી એના વિશે પૂછે છે. હવે આગળ....) “નમન કરીને એક હોંશિયાર, સ્કોર સ્ટુડન્ટ હતો એટલે ગાઈડન્સ અને નોટ્સ માટે જ તેની સાથે બીજી છોકરીઓ ની જેમ બસ ફ્રેન્ડશીપ જ કરી હતી. એને ખબર નહીં કેવી રીતે એ વાતની ખબર પડી ગઈ, એ વિશે તો મને નથી ખબર. પણ મને વારેવારે ધમકી આપતો હતો એટલે મેં એક દિવસ કોલેજ વચ્ચે એને લાફો મારી દીધો એટલે એને મને કહ્યું કે.... “તે હવે મને જોઈ લેશે, મને હવે